અસમંજન - 2

  • 3k
  • 1.3k

હેતલના નટખટ સ્વભાવ ના લીધે એક વાર તો હેતલે માનુષ જોડે પણ શરારત કરી જ લીધી. હેતલ માનુષ ના કેબીન માં જાય છે. અને ત્યાં જઈને વિચારે છે કે, શું કરું તો બોસ હેરાન થઇ જાય. થોડા હસવા લાગે. થોડી શરારત એમના જોડે પણ થઇ જાય. એટલામાં જ હેતલ ની નજર માનુષ ના ટેબલ પર પડેલી બોટલ પર જાય છે. અને તરત જ વિચારવા લાગે છે. વિચારતા વિચારતા હેતલ ના મગજ માં શરારત આવી જ ગઈ. હેતલે તરત જ ટેબલ પર પડેલી બોટલ ના ઉપર હોટ ગન થી બોટલ પર ખુબ જ ગમ લગાવી દે છે. હેતલ કેબીન માંથી બહાર