કઠપૂતલી - 33

(61)
  • 6.6k
  • 9
  • 2.4k

ઇસ્પેક્ટર સોનિયા, ઇસ્પેક્ટર અભય દેસાઈ અને એનો સ્ટાફ અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન સામે હતો ઇસ્પેક્ટર અભયે તરત જ પોલીસ સ્ટેશનની રાઈટ સાઈડે આવતી સ્ટ્રીટના સીસીટીવી કેમેરાનાં કુટેજ મંગાવ્યાં.કારણકે શૂટ કરનાર વ્યક્તિ એ બાજુ ભાગ્યો હતો.કેમેરાના ફૂટેજનાં દ્રશ્ય જોઈ બધાની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. ઇસ્પેક્ટર પોપટ ખટપટીયા પોલીસ હાલમાં એક તરફ ભાગી રહ્યો હતો."જોયું સર લવલીને મરતા પહેલાં કહ્યું હતું કે, 'ઇસ્પેક્ટર પોપટ ખટપટિયા જ એ વ્યક્તિ છે જે કટપુતલી મર્ડર મિસ્ટ્રી માટે જવાબદાર છે અને એટલે જ એણે પોલીસ સ્ટેશન સુધી આવીને લવલીનને પણ મોતને ઘાટ ઉતારી દીધી. ' કોઈપણ હિસાબે ઇન્સ્પેક્ટર ખટપટીયા શહેર છોડીને છટકવા ના જોઈએ." અભય કહ્યું. "ખટપટિયા