તું ને હું

  • 3.5k
  • 1
  • 1.1k

અદભૂત વિત્યો અે સમય, જ્યાં તું ને હું હતાં. અઢળક વાતો થતી, ત્યારે જ્યારે તું ને હું હતાં..... મારા જિદ્દી સ્વભાવ જ્યારે તને ક્યૂટ લાગતો હતો ને, ત્યારે તું ને હું હતાં..... મારી જિદ્દ ની સામે તું હસી ખુશી થી જૂકી જતો ને, ત્યારે તું ને હું હતાં....... જ્યારે જ્યારે તને મારા પર ઉદ્વેગ આવતો ને, અે સમયે તને મારા નિખાલસ વ્યક્તિત્વ પર વહાલ આવતો, ત્યારે તું ને હું હતાં..... કારણ વગર આપણે લડ્યાં કરતાં, ને ત્યારે તું ને હું હતાં. મન નાં ભરાય ત્યાં સુધી એકબીજા ને જોયા કરતાં, ત્યારે તું ને હું હતાં. થોડો સમય સાંજે સાથે મળવા