દિલ કા રિશ્તા - 8

(59)
  • 4.3k
  • 4
  • 2.1k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કાના મેરેજથી સૌ કોઈ ખુશ થાય છે. વિરાજના મિત્રો એને ચિડવે છે. પણ એ જીંદગીમાં આગળ વધે છે એ જોઈને એ લોકો ખુબ ખુશ થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )રાતે બધી છોકરીઓ આશ્કાની આજુબાજુ ફરતે વિટળાઈ વળે છે. અને એની પર સવાલોનો મારો ચલાવે છે. એક છોકરી પૂછે છે. હે દીદી વિરાજ સરે તમને સીધું જ મેરેજ માટે પૂછી લીધું.. ?આશ્કા : ના એવું કંઈ નથી. નથી એમણે મને પસંદ કરી કે નથી મે એમને પસંદ કર્યા છે. કાવેરીમાસીએ મને એમને માટે પસંદ કર્યા છે. અને અમે બંનેએ એમની