મુઘલ-એ-આઝમ - 3

(16)
  • 3.6k
  • 2
  • 1.5k

"મુઘલ-એ આઝમ"ના આ અંતિમ ભાગમાં મુઘલશાસનના અંતિમ બે રાજા શાહજહાં અને ઔરંગઝેબની વાત કરવી છે.અગાઉના ભાગમાં આપણે જોયું કે જહાંગીરની હત્યા તેના જ પુત્ર ખુરમ દ્વારા કરવામાં આવી હતી.ખુરમ એટલે જ શાહજહાં અને મુઘલ સામ્રાજ્યનો પાંચમો વારસદાર.શાહજહાંનો સમયગાળો સ્થાપત્યકલાનો સુવર્ણયુગ ગણાતો.શાહજહાં દ્વારા જ સૌપ્રથમ pwd વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.લાલકિલ્લો,નગીના મસ્જિદ, મોતી મસ્જિદ, શીશ મહેલ,જામાં મસ્જિદ,રંગ મહેલ અને તાજમહેલ વગેરે તેમના વિશેષ સ્થાપત્યોના ઉદાહરણો છે.શાહજહાંએ શાહજહાંનાબાદ નામનું નગર વિકસાવ્યું હતું જે આજે પુરાની દિલ્લી તરીકે ઓળખાય છે અને આ નગરની સુરક્ષા માટેનો કિલ્લો એટલે લાલકિલ્લો. એક ફારસી વેપારીએ શાહજહાંને "કોહિનૂર" હીરો આપેલો જે તેમને પોતાના સિંહાસન મયૂરાશન પર જડાવ્યો હતો.જે