કાશ્મીરની ગલીઓમાં... 14

(17)
  • 2.2k
  • 3
  • 1k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ ઈનાયતની મોતનો બદલો લેવા સુલેમાનને જેલમાંથી ભગાવે છે ત્યાંજ સુલેમાન તેને ચાકુ મારી દે છે હવે આગળ, હજુ મારું સહેજ ધ્યાન ભંગ થયું હશે ત્યાં તો સુલેમાને જે ચાકુથી મને ડરાવ્યો હતો અને મારા એને મારવાથી એ ચાકુ તેના હાથમાંથી પડી ગયું હતું એ તેણે હાથમાં લીધું અને મારા ખભા પર ઘા કરી દીધો,હું ઘવાઈ ચૂક્યો હતો, મને મારીને સુલેમાન ત્યાંથી ભાગવા લાગ્યો, મેં મારા ઘા ની પરવા કર્યા વગર સુલેમાનને પાછળથી દોડીને તેને દબોચી દીધો, તે નીચે જમીન પર પટકાઈ ગયો, તે નીચે પડીને પાછી મારી માફી માંગવા લાગ્યો પણ આ વખતે તેની કોઈજ