કાશ્મીરની ગલીઓમાં... 13

(16)
  • 2.1k
  • 4
  • 1.1k

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત ઉર્ફ અદિતીનું મૃત્યુ થાય છે, અનુજને તેની ચિઠ્ઠી મળે છે, કર્નલ સાહેબ ઈનાયતની મોત વિશે પૂછે છે, હવે આગળ, 'જો બૉમ્બ ડિફ્યુઝ કરીજ દેવામાં આવ્યો હતો તો અદિતિની અને બીજા લોકોની મોત કેવી રીતે થઇ ગઈ?? 'એટલામાં પાછળથી અવાજ આવ્યો, 'એનો જવાબ હું આપું છું ', મેં જોયું તો કમલેશ આર્મી વર્ધીમાં ઉભો હતો, તેણે મારી સામું જોયું અને મને ગળે લગાડી દીધો ત્યારબાદ તેણે વાત કહેવાનું શરુ કર્યું, 'હું આજે સવારે જમ્મુ જવાનો હતો પણ કર્નલ સાહેબે ઓર્ડર કર્યો કે ફિરોઝપુરમાં બૉમ્બ મળી આવ્યો છે જેથી અમે તુરંત અહીં આવી ગયા, ઈનાયતે બૉમ્બ તો શોધી