કાશ્મીરની ગલીઓમાં... 11

(16)
  • 2.8k
  • 6
  • 1.1k

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત અને અનુજ ગુલમર્ગ છોડી દે છે, ઇનાયત પોતાની સચ્ચાઈ અનુજને જણાવે છે, હવે આગળ, હું ઈનાયતની કહેલી વાત પર વિચારવા લાગ્યો કે એવી કઈ જગ્યા હોઈ શકે જ્યાં આતંકવાદીઓ બૉમ્બ બ્લાસ્ટ કરશે?? અચાનક મારા દિમાગમાં એક વિચાર આવી ગયો.....'જો આતંકવાદીઓ કાશ્મીરને મુસલમાનનીજ વસ્તી કરી દેવા માંગતું હોય તો એ કોમી કરાવશે હાથે કરીને એટલે એ પ્રમાણે જોવા જઉં તો કાશ્મીરમાં પંડિતોની વસ્તી વધુ છે એટલે કોઈ એવી જગ્યાને ટાર્ગેટ કરશે એ લોકો જ્યાં મુસ્લિમ વસ્તી વધુ હોય પણ એવા તો ઘણાય ગામડા છે એટલા બધામાં એ જગ્યા કેમની શોધીશુ?? કંઈજ ખબર નથી પડતી, આના માટે હવે