કાશ્મીરની ગલીઓમાં... 10

(19)
  • 2.4k
  • 5
  • 1.2k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત ગુલમર્ગમાં ભેગા થાય છે, કર્નલ સાહેબનો ફોન ઈનાયતને બચાવી લેવા માટે આવે છે, અનુજ ઈનાયતને જ્યાં રાખી હોય છે ત્યાં જોવે છે તો ઇનાયત ત્યાં નથી હોતી, હવે આગળ, , હું ફરી કેન્ટીનમાં ગયો અને સ્ટોરરૂમમાં જ્યાં ઈનાયતને પૂરીને આવ્યો હતો ત્યાં આવીને જોયું તો ઇનાયત ત્યાં નહોતી...... હું આમતેમ આંટા મારવા લાગ્યો પણ ક્યાંય ઈનાયતનો પતો લાગતો નથી, હું આખું કેમ્પ ફરી ગયો પણ ઇનાયત મને ક્યાંય ના દેખાઈ, હું ભયભીત થઇ ગયો, મારા ટેન્ટમાં આવીને જરૂરી સામાન લઈને મેં ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું, મને એમ હતું કે કદાચ ઇનાયત ડરીને કેમ્પની બહાર