કાશ્મીરની ગલીઓમાં... 8

(12)
  • 3.1k
  • 5
  • 1.2k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ ઈનાયતને મળવા તેના ઘેર પહોંચી જાય છે અને જ્યાં ઇનાયત અનુજને પોતાના શહેરને છોડીને જવાની વાત કરે છે, હવે આગળ, 'ઠીક છે હું પણ દેશ માટે થઈને આ બલિદાન આપી દઈશ પણ તમારે જવાનું છે કયારે?? ' મેં મન મક્કમ કરતા કહ્યું, 'કાલે સવારે જ '......'તો શું માત્ર આજ રાત જ હું તને અંતિમ વખત નીરખી શકીશ?? ' મેં ઢીલા સ્વરે કહ્યું, 'મને માફ કરી દો અનુજ ', ઈનાયતે તેનો ચહેરો મારા ખભે ઢાળતા કહ્યું, 'શું કહ્યું તે?? મારું નામ ફરી બોલ ને 'મેં ખુશ થતા કહ્યું, 'અનુજ ' 'વાહ હવે તો મોત આવી જાય તોય ગમ નથી ' મેં