કાશ્મીરની ગલીઓમાં... 5

(12)
  • 3.3k
  • 1
  • 1.6k

આગલા ભાગમાં આપણે જોયું કે ઇનાયત કાશ્મીર પર આવનાર સંકટ વિશે વાત કરે છે, અનુજ તેને પોતાને મળેલ ચિઠ્ઠી વિશે પૂછે છે, હવે આગળ, 'તું ચિંતા ના કર આપણે કંઈક ને કંઈક રસ્તો જરૂર લાવશું, કાલે તે ચિઠ્ઠી મારા સુધી કેમની પહોંચાડી હતી?? ', 'હું નહોતી, મારો સંદેશો તારા સુધી પહોંચાડાયો હતો ', 'કોના દ્વારા??''એ કહેવું હું તમને જરૂરી નથી સમજતી, એમ પણ જયારે સમય આવશે ત્યારે હું તમને સામે ચાલીને જ વાત કરીશ ' ઈનાયતે રુક્ષતા સાથે કહ્યું, 'પણ હવે હું પણ તો આ મિશનનો જ એક ભાગ છું તો અત્યારે કહેવામાં શું વાંધો છે?? ' અધીરાઈ દર્શાવતા હું બોલ્યો, 'Mr. ભારદ્વાજ પહેલા આ