કાશ્મીરની ગલીઓમાં... 2

(18)
  • 3.3k
  • 3
  • 1.4k

પાર્ટ 2આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ પોતાના રિટાયરમેન્ટ પર પોતાના કાશ્મીરના અનુભવની વાત કરે છે, તે પાર્ટીમાં એક નકાબપોશને જોવે છે, જેનું નામ તેને ઇનાયત માલુમ પડે છે, હવે આગળ, મને તે દેખાઈ ગઈ અને મેં આંગળી વડે તેને બતાવી, કર્નલ સાહેબ બોલ્યા, 'અચ્છા, ઇનાયત ', 'ઇનાયત 'હું ખુશ થતા બોલ્યો, કર્નલ સાહેબ ગુસ્સામાં બોલ્યા, 'જુનિયર સાહેબ જાગતી આંખે સપના નાં જોશો એ કોઈ બીજાની અમાનત છે ', 'મતલબ 'મેં આશ્ચર્યભાવ સાથે પૂછ્યું, 'એ ઇનાયત શેખ છે, અહીંના મેયર સુલેમાન શેખની બેગમ 'કર્નલ સાહેબે ચોખવટ કરતા કહ્યું, મેં ફરી એ નકાબપોશની સામું જોયું, તેની આંખો મને કંઈક કહી રહી હતી પણ ખબર નહીં એ શું કહેવા