શિકાર પ્રકરણ ૨૭SD ને શ્વેતલ હજી સુધી એ ન સમજી શક્યા કે, કોઇ એવું શંકાસ્પદ એમની જાણ બહાર ઘુસી કેમનું આવ્યું ? આજ સુધી SD ની સિક્યોરિટી માટે કદી કોઈ પ્રશ્ન નહોતો ઉભો થયો . જોકે , એ માટે એની વ્યવસ્થા કરતાં એનું નામ એનો દમામ જ એવો હતો કે કોઇ એનું નામ જ નહોતું લેતું કોઇ એનાં માટે ક્યારેય કોઈ ખરાબ વિચારી સુધ્ધાં