કૂબો સ્નેહનો - 29

(26)
  • 3.3k
  • 1.6k

?આરતીસોની? પ્રકરણ : 29અમેરિકા ફોન કરવા છતાં વિરાજ સાથે અમ્માની વાત થઈ શકી નહોતી. પરંતુ ફોન કર્યા બાદ અમ્માને એટલી તો ખાતરી થઈ હતી કે, 'વિરુ અને વહુ દિક્ષા, પૌત્ર સાથે ત્યાં સુખ શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યાં છે.' સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️પરોઢે પાંચ વાગ્યે ઉઠવું, નાહી ધોઈને કાન્હાનું લાલન પાલન કરી પૂજા પાઠ કરવી, સૂર્ય નારાયણને જળ ચઢાવવું, તુલસી ક્યારે પાણી પાઈને દીવો પ્રગટાવવો, પછી આશ્રમમાં પહોંચી આખો દિવસ ત્યાં દરેકની દેખરેખ રાખવામાં વ્યસ્ત થઈ જવું, વિરાજની ચિંતામાં અમ્મા, નિત્ય ક્રમમાં સમય વિતાવતા હતા. આમને આમ પોતાની અંદર ચાલતું તૂમુલ યુદ્ધ આશ્રમમાં પરોવાયેલાં રહીને