કૂબો સ્નેહનો - 28

(29)
  • 3.2k
  • 1.6k

?આરતીસોની? પ્રકરણ : 28 કંઈક અમંગળ ઘટના ઘટવાની ભિતીએ અમ્માને ધારદાર ધ્રાસકો પડ્યો હતો. વિચારોનાં ટોળાં એમની આસપાસ ઘેરાઈ વળ્યાં હતાં. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ અમ્માની જીવન નૈયા મક્કમ પગલે આગળ તરી રહી હતી. પરંતુ વિરાજ સાથે સંપર્ક તૂટી જતાં કંઈક અમંગળ ઘટના ઘટવાની ભિતીએ ધારદાર ધ્રાસકો પડ્યો હતો. સમયે તો બસ જાણે કાચબાનું સ્વરૂપ લઈ લીધું હતું. એમનાથી એક એક દિવસ કાઢવો મુશ્કેલ બની ગયો હતો. એક વિચાર ચાલું હોય ત્યાં બીજો નરસું વિચાર માથે ચઢી બેસતો. 'શું વિરાજને કે દિક્ષાને કંઈ..?! શું થયું હશે?? તો શું પૌત્ર આયુષ તો સાજો માંદો નહીં હોય ને!?' 'ના ના.... એવું