તરસ પ્રેમની - ૭

(53)
  • 5.2k
  • 1
  • 2.3k

સવારે મેહા પર SRનો Good morningનો મેસેજ આવે છે. મેહા પણ Good morningનો મેસેજ કરે છે.શ્રેયસ:- "શું કરે છે?"મેહા:- "કંઈ નહીં. And you?"શ્રેયસ:- "શું આપણે મળી શકીએ?"મેહા:- "ઑકે હું હમણાં સ્કૂલે આવવા માટે નીકળું જ છું. હું અડધા કલાકમાં પહોંચી જઈશ."SR:- "અરે સ્કૂલમાં નહીં. શું આપણે એકલામાં મળી શકીએ?"મેહા:- "પણ હું કોઈ દિવસ આવી રીતના કોઈ છોકરાને એકલી મળવા નથી ગઈ."શ્રેયસ:- "હું છું ને તારી સાથે."મેહા:- "સારું હું વિચારીશ." મેહાને શ્રેયસ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે શ્રેયસ પણ મને પસંદ કરે છે. તો જ તો શ્રેયસે મને એકલીને મળવા બોલાવી. મેહા પોતાની જાત સાથે જ વાત કરે છે