તરસ પ્રેમની - ૫

(51)
  • 5.7k
  • 2
  • 2.6k

RR અને SR ના આવતા જ ઘણી છોકરીઓ તેમની પાસે આવીને Hi Hello કરવા લાગી. SR અને RR તો એ છોકરીઓ સાથે વાત કરવામાં બિઝી થઈ ગયા.SR ની નજર મેહા પર પડી. SR એ નોટીસ કર્યું કે મેહા પોતાની તરફ જ જોઈ રહી છે. SR મેહા પાસે ગયો અને વાત કરવા લાગ્યો. થોડીવાર વાત કરી એના ફ્રેન્ડસર્કલ પાસે ગયો.તનીષા અને તન્વી બંન્ને પાર્ટીમાં આવે છે. બંન્ને સીધા RR પાસે જાય છે.તનીષા:- "Hi RR..."RR:- "Hi... ક્યાં રહી ગયા હતા તમે બંન્ને?"તનીષા:- "એ તો મેકઅપ કરતા વાર લાગી એટલે."RR:- "ચલો ડાન્સ કરીએ‌."નેહા,મેહા,પ્રિયંકા અને મિષા ચારેય એક ખૂણામાં વાત કરી રહ્યા હતા.મેહા:-