તરસ પ્રેમની - ૩

(59)
  • 6.8k
  • 3
  • 3.6k

પ્રિયંકાએ મેહાને હલાવી ત્યારે મેહા નું ધ્યાન શ્રેયસ પરથી હટીને એના ફ્રેન્ડસ તરફ ગયું. પ્રિયંકા:- "શું કરે છે? બધાનું ધ્યાન તારા પર અને શ્રેયસ પર છે." મેહા પોતાની જાત સાથે જ વાત કરવા લાગી. "Oh God હવે તો બધા એમ જ વિચારશે કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કંઈક તો છે. શ્રેયસ ને જોઈને તને શું થઈ ગયું હતું. પોતે શ્રેયસ માં એટલી ખોવાઈ ગઈ કે આજુબાજુ વાળા નોટીસ કરી રહ્યા છે તે પણ ખ્યાલ ન આવ્યો. હવે તો અહીં રહેવું બરાબર નથી. હું એવું જતાવીશ કે મારા મનમાં શ્રેયસ પ્રત્યે કોઈ ફીલીગ્સ