Time નથી હોતો !!!

  • 3.7k
  • 1.1k

શું સાચ્ચે Time નથી હોતો !? આ લેખ શરૂ કરતાં પહેલાં, તમે વાંચો એ પહેલાં, તમે ખુદને જ સવાલ પૂછો કે "શુંદિવસભરના કામ દરમિયાન એમાં વચ્ચે શું ખરેખર બીજો Time હોતો નથી ? કદાચ જવાબ તમારી જોડે જ હશે, પરંતુ આ લેખ મારફતે મારા વિચારો "મેં ખુદને આ સવાલ પૂછ્યો એ સમયે - ખુદને પૂછ્યા પછી મને પણ જવાબ મળ્યો હતો" એ પરથી મને જે લાગ્યું કે હકીકતમાં આવું હોય છે એ તમને જણાવવા માંગું છું. Time નથી હોતો" ?. દુનિયામાં એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે આ વાક્યનો ઉપયોગ કરતું ના હોય.