Aruvi

(23)
  • 3.7k
  • 1.1k

હેલ્લો મિત્રો, મારી આ પહેલી ફિલ્મ સમીક્ષા છે સાથે જ લખાણનો પહેલો અનુભવ છે. ફિલ્મ :- અરૂવીકાસ્ટ :- અદીતી બાલન, લક્ષ્મી ગોપાલસ્વામી, અંજલી વરધાન, પ્રદીપ એન્થની, મોહમ્મદ અલી બેગડિરેક્ટર :-અરૂણ પ્રભુ પુરષોથમનIMDB રેટિંગ :- 8.6/10અરૂવી 2017 માં આજ નામે આવેેલી તમિલ ફિલ્મનું હિન્દી વર્જન છે. જે એક સોશ્યલ-પોલિટીકલ ડ્રામા ફિલ્મ છે. મૂવીની શરૂઆતમૂવીની શરૂઆત એક પોલીસ ઇટ્રોંગેશનથી થાય છે. જ્યાં અમૂક લોકોની પૂછપરછ થઈ રહી છે, પણ તેમાં અરૂવી નામની એક છોકરી પોલીસને પૂછપરછમાં સાથ નથી આપતી. ત્યારબાદ અરૂવીના બાળપણથી મોટા થવાની વાત દર્શાવાઈ છે.ત્યારબાદ સ્ટોરી ફ્લેશબેકમાં ચાલે છે. અરૂવી કોલેજ ટાઇમમાં બિમાર પડે