રાખી - ધી બોન્ડ ઓફ લવ - 4

  • 3.3k
  • 1.4k

ધાની :- ભાઈ! કોણ છે એ? હું :- ક્લાસમેટ. ? ધાની :- ઓકે. હું તેની નજીક ગયો. એને આમ અચાનક જોઇને હું ભાન ભૂલી ગયો. ? ઘણા ટાઇમ પછી અમે એકબીજાને મળ્યા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા અને એ જતી રહી. અમે બંને ભાઈ બહેન ઘરે આવ્યા. મામી :- કાલે સવારે મહેમાન આવે છે એટલે તારે ઘરે રહેવુ પડશે. હું :- ઓકે, આવે છે કોણ? મામી :- ઇશાનને જોવા છોકરી વાળા આવે છે. તમે ગયા પછી એમનો કોલ આવેલો. હું :- ? ઓહહહ. મામી :- ઓહહહ નહિ. તારે કાલે ઘરે જ રહેવુ પડશે. હું :- ઓકે. ધાની :- તો મને