જીવન સંગ્રામ 2 - 11

(14)
  • 2.7k
  • 1
  • 1.4k

પ્રકરણ ૧૧ આગળ આપણે જોયું કે ગગનના કે સની સીઆઇડી તપાસ કરવાનો આદેશ કોર્ટે આપ્યો.... બીજી તરફ જીજ્ઞાદીદીને કંઇક ન બનાવવાનું બનશે એવો અંદેશો થાય છે......... હવે આગળ...... રાજ અને રાજન ગગનને મળવા સીધા સીઆઇડી ઓફિસે આવે છે.અને ગગન પાસે લોકઅપ રૂમમાં જાય છે. ગગન રાજ અને રાજનને જોતા જ ઉભો થઈને રડવા લાગે છે..... રાજ અને રાજનને ભેટી પડે છે..... ને બોલે છે કે" મને ખબર જ હતી કે તમે ગમે તેમ કરી ને મારા કે સની સીઆઇડી તપાસ કરાવશો જ...... પણ એમાં મને તમારી મહેનત સફળ થતી દેખાતી નથી.......હું તમારી સામે કંઈ પણ બોલી શકું તેમ