મહેકતા થોર.. - ૨૭

(22)
  • 3.4k
  • 2
  • 1.5k

ભાગ-૨૭ (આગળના ભાગમાં આપણે જોયું કે હોસ્પિટલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે, વ્યોમ ફરી ઘરે જવા નીકળે છે ત્યારે ગામ આખું ભાવુક થઈ જાય છે, કુમુદ રાહ જોતી આવે છે ,પણ વ્યોમ દેખાતો નથી, હવે આગળ......) કુમુદ હાથમાં આરતીની થાળી લઈ ઉભી પણ વ્યોમ ન દેખાયો એટલે પ્રમોદભાઈને પૂછવા લાગી, "વ્યોમ ક્યાં છે ? પાછળ આવે છે ?" પ્રમોદભાઈ બોલ્યા, "એ નહિ આવે...." કુમુદ તો આ સાંભળી અચરજમાં પડી ગઈ. એ બોલી..., "અરે પણ ! એ આજે આવવાનો તો હતો. તમે જ સમાચાર મોકલ્યા હતા, ને પાછું વળી શું થયું ?" પ્રમોદભાઈ બોલ્યા, "શું થયું એની તો મનેય ખબર