જીદંગી જીવતા શીખો - 4

(41)
  • 4.7k
  • 3
  • 2.2k

નિયમ: ૫) એક પ્રદેશનો ઉદ્યોગપતી ખુબજ પૈસાદાર હતો. તેના બધાજ ધંધાઓ ખુબ સારી રીતે ચાલતા હતા. એક દિવસ ધંધામા મોટી મંદી આવી અને અચાનકથીજ તેના બધા ધંધા ખોટ ખાવા લાગ્યા. મંદી ખુબ લાંબો સમય ચાલી એટલે આ વ્યક્તીના ઘરબાર, કારખાના, જમીન જાયદાદ બધુજ વેચાવા લાગ્યુ. વધુમા ઉઘરાણી કરવા વાળા લોકો પણ વધવા લાગ્યા. આ બધુ કાયમનુ થઈ ગયુ હતુ એટલે તે ખુબ નિરાશ થઈ ગયો. એક દિવસ તે કંટાળીને શાંતીની શોધમા તે રજળપાટ કરવા લાગ્યો. એવામા અચાનક તેને એક વિદ્વાન માણસનો ભેટો થયો. તેમનાથી તે ખુબજ પ્રભાવીત થયો એટલે એક દિવસ તેમના ઘરે જવાનુ નક્કી કર્યુ. તેમના ઘરે જઈને જોયુ તો