Love Secrets - 2

  • 6.2k
  • 1
  • 3.3k

નોંધ: પહેલા એપિસોડ ના શબ્દો શુદ્ધ ગુજરાતીમાં હતા કેમ કે મૂળ મે વાર્તા અંગ્રેજીમાં લખેલી... પણ એ પ્રકાશિત થઈ જ ના ... આથી ગુજરાતી માં એનો અનુવાદ હતો. જોકે આ ભાગ હું ગુજરાતીમાં જ લખું છું. પેલા એપિસોડના શબ્દો ના સમજાયા હોય તો હું માફી માગુ છું. "રાજ, કેમ તુંયે આમ કર્યું? પાગલ આવું કરાતું હશે..." ગૌરીની વાત મા લાગણી હતી. એને એની ઓઢણી ને બ્લેડ મારેલ ભાગ પર પાટો મારી દીધો એને ઉપરથી ચૂમવા લાગી. એની આ હરકત ને રાજ જ નહિ પણ નીલમ, જયશ્રી અને પારુલ પણ જોઈ રહી હતી. બસ ફરક એટલો હતો કે રાજ પ્રેમથી અને