ડિયર જીંદગી - મારી ડાયરી ના પાને સચવાયેલ પત્ર

  • 6.7k
  • 1
  • 1.5k

Dear Zindagi? ઘણા સમય પછી આજે તું યાદ આવી જીંદગી. નોટ નાં પતા પર લાગણી ઓ મારી આમ ઉભરી આવી.આમ તો તને હું તને હું હર પલ યાદ કરતી પણ કામના ભારણ હેઠળ ક્યાં ખોવાઈ ગઈ તું !!! અને ક્યાં ખોવાઈ ગઈ હું ?ના કશું તેમાં વાત કહેવાનું યાદ આવતું કે પછી હું કેહવું ઘણુંંંં હતું પણ સમય નહતો, ને આમ બસ એક ઢાળમાં સમય પસાર થતો રહ્યો આજે ઘણા સમયેે પોતાના માટે ફુરસદ મળી છે અને કંઈક ઘણી બધી વાતોો ભેગી થઈ છે તને ઘણુંંં બધું કહેવાનું રહી ગયું છે તને ખબર છે આપણા ઘરમાં shadow નું આગમન થયું