પ્રેરણાત્મક કથા અને કાવ્ય વાંચો અને વંચાવો

  • 5.8k
  • 1.1k

ભગવાન પણ ત્યાં શું કરે ? જ્યાં માણસ સમજવા ના માંગે? સમય પણ ત્યાં શું કરે ? જ્યાં માણસ મહેનત કરવા ના માંગે ? ચાહો તો દુનિયામાં શું નથી થતું ? ભગવાન પણ મળે છે અને મંઝિલ પણ. તારે દુનિયાના રસ્તાઓમાં આગળ વધવું નથી, તો હવે તને કોણ સમજાવે ? તારે મંઝીલથી ડરી ડરી રહેવું, તો હવે તને કોણ સમજાવે ? ભગવાન પણ તારા થી દુર છે ! ભગવાનને તારે માનવા જ નથી ! તો હવે તને કોણ સમજાવે ? કોણ કહે ભગવાન પરિક્ષા કરે ? એના રસ્તા પર હાલીને તો જો, પણ તારે તારા મૃત્યુને જ જોતું છે, તો