બેવકુફ કોણ?? - 4 - ફાઇનલ ભાગ

(50)
  • 2.5k
  • 1
  • 1.5k

અમદાવાદ પાછા આવ્યા પછી નિરવા કોઈ કારણસર 1 અઠવાડિયાની રજા લઈ લે છે. અને એને સરળતાથી રજા મળી પણ જાય છે,કારણકે અવિનાશ એનાથી દૂર રહેવા માંગતો હોય છે એટલે એ નિરવાની રજા મંજૂર કરી દે છે. રજા મંજૂર થતા નિરવા ગામ જતી રહે છે. નિરવાની રજાઓ પુરી થયા બાદ એ પાછી પોતાના કામે લાગી જાય છે. અને એમ પણ હવે એને અવિનાશનો કોઈ ડર રહ્યો નથી. આમ ને આમ એક વર્ષ વિતી જાય છે. (( એક વર્ષ પછી )) અવિનાશ એની કૅબિનમાં આવે છે ત્યારે એની નજર એક કવર પર પડે છે. એ તરત જ એ એન્વેલપને ખોલીને જોવે છે