AFFECTION - 25

(30)
  • 3.9k
  • 5
  • 1.7k

me : પેલા ખેતરો દેખાય છે એની બાજુમાં જે આ બધા ઘર આવેલા છે તે સોનગઢ છે.. હર્ષ : તો અહીંયાંથી કેમ દેખાડે છે તું ચલ અંદર લઈ લે આપણી ગાડી.. me : અત્યારે અંદર જઈશુ તો પકડાઈ જશું... નૈતિક : તો હવે ભાઈ?? ધ્રુવ : એમાં શુ આપણે રાતે જશું...એકદમ સંતાઈને.. me : ત્યાં સુધી બધા અહીંયા રહીને સરખી રીતે ગામ નો નકશો જોઈ લો....દૂરબીન આપું છું એક એક કરીને...બધું જોઈ લો...કામ લાગશે..ત્યાં સુધી હું ગાડીને ક્યાંક સંતાડી આવું.. એમ બોલી હું તો નીકળી ગયો ગાડીને ક્યાંક છુપી રીતે મુકવા...અને તે લોકો ગામને નિરખવા મંડ્યા તે નાના ડુંગર પર