કુંપણ - 2

  • 3.5k
  • 1.4k

ધૈવત ના મુખે થી વૈભવ ની આવી બધી વાતો સાંભળી ને ક્રિધા એકદમ હસી પડે છે.તેનું આ નાદાન હસવું જોઈ ધૈવત ગીત ગાય છે. તું કોણ છે?છે અપ્સરા હે !કે પરીહું ગૌણ છે મને જ્યારે તું છે મળી તારું આવવું -જાવું, હા કે ના નુંવળી,તું કર કથા તે સાંભળી!તું કોણ છે?- - - - -મેં તારા થકી જોયાં છે ખ્વાબ,હકીકત ફળીતું વ્હાલ કરે તો આલુ ગાલ નૈ તો છડીઆગળ હું શું કહું મને તારી સજા માં મજા