અગ્નિપરીક્ષા - ૧૭

(24)
  • 4k
  • 2
  • 1.6k

અગ્નિપરીક્ષા-૧૭ આ તે કેવી મા?પ્રલય કોફી શોપ પર દેવિકા ની રાહ જોઈ રહ્યો હતો. એવામાં જ સફેદ સલવાર અને ગુલાબી કુર્તી પહેરીને દેવિકા આવી. એણે સફેદ દુપટ્ટો પણ ધારણ કર્યો હતો. દેવિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. એણે પ્રલય ને એક કોર્નર ના ટેબલ પર પ્રલય ને બેઠેલો જોયો એટલે એ ત્યાં પહોંચી અને પ્રલય ને હાય કર્યું. દેવિકા ને જોઈને પ્રલય એ પણ સામે હેલ્લો કહી પ્રત્યુત્તર આપ્યો અને દેવિકા ને પોતાનું સ્થાન ગ્રહણ કરવા કહ્યું. દેવિકા ત્યાં બેઠી.વાત ની શરૂઆત કરતાં પ્રલય એ જ કહ્યું, "દેવિકા, આમ તો મારે જે કહેવાનું હતું એ કહી જ દીધું છે