વ્યક્તિત્વ શણગાર

  • 4k
  • 1k

એક માણસ ના જીવન માં સૌ પ્રથમ એનું વ્યક્તિત્વ મહત્વ આપે છે. જે એની ઓળખાણ છે. ભલે બાહ્ય દેખાવ માં તે સાદગી થી તથા ચિથડેલો હોય પણ તેનું અંતર એ તેના વ્યક્તિત્વ પર જ જાય છે. બાહ્ય શણગાર એ મારી દૃષ્ટિએ એટલો મહત્વ નો નથી જેટલો આંતરિક શણગાર છે. ઘણી એવી વાતો છે જેનો ઇતિહાસ બોલે છે, પુસ્તકો બોલે છે, પણ ક્યારેય અનુભવ્યું નથી. વાત આધુનિકતા ની નથી વાત ચારિત્ર્ય ની છે. કદાચ આ અસ્તિત્વ અનુકરણ નો અમુક અંશે પડછાયો છે.