अंग्रेज़ी મીડીયમ : મુવી રીવ્યુ

(27)
  • 8.3k
  • 1
  • 1.9k

Angrezi Medium : સપનાઓનો ભાર અને સમયનો માર Hai जो crazy crazy सपने मेरे सारे चुनके में बुन आऊँगी હમણાં જ તાજી તાજી પાંખો ફૂટી(૧૮ ઉંમર) હોય એવી છોકરી તારીકા બંસલ(રાધિકા મદાન) અને એ પાંખોના શમણાં પૂરા કરવા માટે પગના તળિયા છોલાવવા તૈયાર થઈ જાય એવા પિતા ચંપક બંસલ(ઇરફાન ખાન). અને ચંપક બંસલનો એક ભાઈ ઘસીટેરામ બંસલ(દિપક ડોબરીયા). આ ત્રણની એક્ટિંગ સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી એટલે અંગ્રેજી મીડીયમ. નામ સાંભળીને સ્કૂલ વિશેની સ્ટોરી લાગે પણ એવું કશું નથી. બાપ અને દીકરીના લાગણી ભીની હૂંફને સ્ક્રીપ્ટમાં વર્ણવો એટલે અંગ્રેજી મીડીયમ ફિલ્મ બની જશે. લાગણીઓને અહીં ધબકાવી છે. મિડલ કલાસ લોકોને સૌથી વધુ