સંબંધો ની આરપાર..... પેજ - ૫૫

(68)
  • 6k
  • 4
  • 2.1k

અંજલિ ને ફીવર છે અને હજુ પણ આરામમાં છે.અદિતી, પ્રયાગ બન્ને આવી ને તેને મેડિસીન આપી ગયા છે. પ્રયાગ તેની મમ્મી અંજલિ ની બગડેલી તબિયત થી થોડો ચિંતાતૂર છે એટલે અનુરાગ સર ને પોતાની મમ્મી અંજલિ ની તબીયત ના સમાચાર આપે છે. અનુરાગ સર અને પ્રયાગ બન્ને અંજલિ ની ખબર જોવા અંજુ ના રૂમમાં આવ્યા છે,જ્યાં અનુરાગ સર તેમના જીવન માં તેમણે ઉતારેલા અમુક સિધ્ધાંતો વિષે વાત કરે છે.********** હવે આગળ-પેજ -૫૫***************અનુરાગ સર ના શબ્દો નો અર્થ ઘણીવાર એટલો ગુઢ અને ગંભીર રહેતો હતો કે જે તેમને સારી રીતે ઓળખતું હોય તે જ સમજી શકે.અંજલિ નું ધ્યાન અનુરાગ સર જે