ગામડાની પ્રેમ કહાની - 3

(64)
  • 6.4k
  • 1
  • 3.7k

(કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે,ને ધનજીભાઈ પોતાની ઘરે ચાલ્યા જાય છે.હવે જોઈએ આગળ.) ધનજીભાઈ ના ગયા પછી કાનજીભાઈ ને કોકિલાબેન સૂઈ જાય છે.મનન પોતાના રૂમમાં સુમન એ જે ઓપરેશન વિશે કહ્યું હતું,એ વિશે વિચારતો હતો. ત્યાં તેને ધનજીભાઈ એ કરેલા પોતાના વખાણ અને તેની ગેરહાજરીમાં તેના મમ્મી-પપ્પા ની કરેલી મદદ યાદ આવે છે,ને તે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. જ્યારે મનન અભ્યાસ માટે અમદાવાદ હતો.ત્યારે કાનજીભાઈ ની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી.મનન ને ત્યારે પરીક્ષા ચાલુ હોવાથી તે આવી શકે એમ નહોતો.ત્યારે ધનજીભાઈ એ