અધૂરપ - 2

  • 2.7k
  • 858

ભાગ-2આપણે જોયું કે બગીચામાં હસી મજાક અને હળવાશની થોડી ક્ષણો બધાં માટે આખા દિવસ નું ભાથું છે, એક ટૉનિકનું કામ કરે છે. બગીચામાં એક નવાં મહેમાનો, પલાશનું આગમન થાય છે...હવે આગળ.... પાહિનીને વાસુભાઈ અને ગીરાબેન પ્રત્યે અપાર લાગણી અને સ્નેહ ! એ હંમેશાં બન્નેનું ખૂબ ધ્યાન રાખતી, એક દીકરીની જેમ! વાસુભાઈ અને ગીરાબેન પણ પાહિનીને અઢળક વ્હાલ અને લાડ કરતાં. એ લોકોની આત્મીયતા જોઈ થતું ચોકકસ કોઈ ૠણાનુબંધ હશે. આવાં સંબંધો જવલ્લે જ જોવા મળે. રોજની જેમ બધાં ચાલવા ગયાં . પાહિની અને પલાશ બાંકડે બેસી વાતો કરતાં હતાં. પાહિનીએ કહ્યું, "કાલે આપણી વાત અધૂરી રહી ગઈ. હા, તું કહેતો હતો..તને