એક રહસ્યમય ટ્રેનની ઘટના

(75)
  • 11k
  • 4
  • 5.1k

જીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર લઈ જાતી . જીવન મા સુક સુક ગાડી કેવી તે પેલા દેસાક મા તો જોઈ જ હતી જે રોનક નો આવતો . પણ ક્યારેક મામા ના ઘરે જતો ત્યારે હું જોતો . ટ્રેન જતી જોઈ ને હું ખુશ થતો ને તેમા બેસવા ના સપના જોતો. ........ ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન... ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન... આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર સવા બાર પર . બધા યાત્રી તો તૈયાર