શિક્ષક એટલે સમાજ નો સારથી

(15)
  • 7.5k
  • 3
  • 2.6k

શિક્ષક શબ્દ સાંભળતાજ આપણા માં માન ની લાગણી જન્મે છે. શિક્ષક એ સમાજ અને રાષ્ટ્ર નો સૂત્રધાર છે. શિક્ષક સૃષ્ટિ નાં સર્વાંગીણ વિકાસ નો મહા નાયક છે. શિક્ષક એ જડ, ચેતન અને મૃત પદાર્થો નો પોષણ હાર છે. શિક્ષક નું કામ સમાજ નું અમૂલ્ય ઘડતર કરવાાનું હોવાથી તે ધારે તો સમાજને તારી શકે છે અને મારી પણ શકે છે. માટેે શિક્ષક સમાજનો ભાગ્યવિધાતા છે શિક્ષક પાસે સમાજ બહુ મોટી અપેક્ષા રાખીને બેઠો છે માટે શિક્ષકે હર હંમેશ જાગૃત રહેવું આવશ્યક છે . શિક્ષકનો