અસમંજન - 1

(13)
  • 3.3k
  • 3
  • 1.6k

માનુષ અને હેતલ બંને એક બીજા ને ખુબ જ પ્રેમ કરે છે. બન્ને છેલ્લા 3 વર્ષ થી સાથે જ રહે છે. હેતાળ અને માનુષ ના લગ્ન ને હવે તો ઘણીને ફક્ત 4 જ દિવસ બાકી છે. લગ્નની બધી તૈયારી પણ થઇ ગઈ છે. બન્ને કામ પણ સાથે જ કરે છે. અને વધારે રાજાઓ ના હોવાથી માનુષ અને હેતલે લગ્ન ખુબ જ સાદી રીતે કરવાનું નક્કી કર્યું. ફક્ત ઘર ઘર ના માણસ ને 2 - 3 દોસ્તો. હેતાળ અને માનુષ ના પ્રેમ દેખી ને બધાં બસ એમના જ પ્રેમ ની જેમ પોતાના પાર્ટનર પાસે પણ અપેક્ષા રાખે એવા જ પ્રેમની.હેતલ અને