દિલ કા રિશ્તા A LOVE STORY - 22

(49)
  • 6.1k
  • 2
  • 2.6k

(ભાગ - 22) (આગળ જોયું કે રોહન એના મમ્મી ને જણાવે છે કે એ રશ્મિ ને નહિ પણ બીજી કોઈ છોકરી ને પ્રેમ કરે છે થોડી રશ્મિ અને એની આંટી ની ચિંતા સાથે રોહન કહે કે હું એને મનાવી લઈશ એ સાથે રોહન ની પસંદ નો સહર્ષ સ્વીકાર કરે છે રોહન રાતે ગરબા માટે સુસજ્જ છે અને તેજલ ની એકીટશે રાહ જુવે છે હવે આગળ) રોહન નું ગીત પૂરું થયું અને એના ઇન્તેઝાર ની ઘડી ઓ પણ પુરી થઈ અને તેજલ ની એન્ટ્રી થઈ પહેલા તો એના આવતા જ એના પરફ્યુમ ની