40 વર્ષની વય પછી શું પ્રેમ થાય?

(24)
  • 5.2k
  • 1.6k

40 વર્ષની વયે પ્રેમ! શું આ શક્ય છે? કે આ માત્ર આકર્ષણ છે? ડો. વિરલ તમે મારા આ સવાલનો જવાબ પ્લિઝ આપો, હું છેલ્લા 3 વર્ષથી આ સવાલનો જવાબ સતત શોધવાની કોશિશ કરી રહી છું, પણ જવાબ મળ્યો નથી. છેવટે સવાલ અને વિચારોના આ ભવર માંથી બહાર નિકળવા માટે મનોચિકિત્સકની સલાહ લેવું યોગ્ય લાગ્યુ એટલે તમારી પાસે આવી છું. તમે મારી મદદ કરશો એ અપેક્ષા લઈને તમારી પાસે આવી છું ડો. વિરલ – પેસન્ટ ની મદદ કરવી એ મારું કરત્વ અને ધર્મ બંને છે, તમે ચિંતા નહીં કરો. તમે પેનિક થયા વગર, કોઈ સંકોચ વગર મારી સાથે દિલ ખોલીને વાત