ssc ની એક્ષામ પછી માંડ રાહત થઇ હતી. વેકેશન તો કેમ જતું રહ્યું ખબર જ ના પડી.પણ પછી જ સાચું ટેન્શન ચાલુ થયુ. હવે આગળ ભણવા કઈ લાઈન લેવી?. એ માથાનો દુખાવો બની ગયું. ભણવામાં બિન્દાસ એટલે આગળ શું કરવું એ ક્યારેય વિચારેલું નહી. આખરે બધાએ ભેગા મળી ને એવું નક્કી કર્યું કે સાયન્સ માં વધારે સકોપ છે તો સાયન્સ લેવું. પણ એના માટે મારે બીજા સિટી માં જવું પડે. આખારે બોર્ડિંગ સ્કૂલ માં મારું એડમિશન થઇ ગયું. રહેવાનું પણ ત્યાંની હોસ્ટેલ માં જ. એ મારો સ્કૂલ નો પહેલો દિવસ હતો. ઉઠવામાં હું પેહેલેથીજ થોડી અળસુ. પાછું રેડી થતા પણ