રાઘવ પંડિત - 17

(22)
  • 4.6k
  • 1
  • 1.5k

હેલો મારા ફેવરિટ વાચકમિત્રો. સૌને મારા જય શ્રી કૃષ્ણ આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ અને સૂચનો આપવાનું ભૂલતા નહીં.*************************""******************** પુરા ફિનલેન્ડ પોલીસ હેડકવાર્ટરમાં આજે ખળભળાટ જેવો માહોલ હતો કારણકે પોલીસ કમિશનર જાતે કાલે થયેલી પોલીસમેનની હત્યારાઓના મામલાને જાણવા આવવાના હતા એસીપી રાયનને પૂરો મામલો અને કેસ સોપવામાં આવ્યો હોય છે.પોલીસ કમિશનર ની ગાડી આવે છે બધા પોલીસમેન લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહી જાય છે એ સી પી રાયન કમિશનર પાસે જાય છે તે તેમને મીટીંગ રૂમ તરફ લઇ જાય છે તેઓ જેમ જેમ પસાર થતા જાય