ઇમાનદારી - ભાગ - 6

(15)
  • 2.7k
  • 1.1k

જીંદગી ઘણીવાર ડાબો હાથે થી છીનવી લે છે અને જમણા હાથે થી આપી દે છે, દિપક ની હારે પણ કંઈક આવું જ બનતું હતું કે એને એ બધાં જ ક્લુ મડિ ગયા હતા અને ફોરેન્સિક રિપોર્ટ પણ વર્મા ને ગુનેગાર સાબિત કરતા હતા, ફોન ટેપિંગ ની ક્લીપ અને ગુનો કરેલ ની વિરુદ્ધ અદાલતમાં બયાન લેનારા પણ હાજર હતા અને ગુનો સાબિત થતા પહેલા જ ગુનેગારે દિપક ને મુંઝવી દીધો કેમ કે દિપક ના દિલ માં ધબકતી કાજલ નું નામ વર્મા ના મોઢે થી નીકળ્યું હતુ, હવે જોઇએ દિપક વર્મા સામે હાર માની લઈને કાજલ ને બચાવશે કે પછી કાજલ નું