આધુનિક કર્ણ - 2

  • 3.7k
  • 1.5k

હજું હું ચાલતો જ હતો ને મને અડધા વાળવાળા ડોસાજી દેખાયાં. એ વળી પાછા કોણ? હું જ્યારે પણ માર્કેટમાં જતો, એ વૃદ્ધ હમેશા એક ખૂણે નીચે રુમાલોનું બંડળ લઈને બેસેલા દેખાતા. હાથ રુમાલોને હાથમાં લઈ એ સવારથી સાંજ સુધી ત્યાં જ બેસેલા રહેતા અને હાથ લંબાવી લંબાવીને બધાને રુમાલો દેખાડતા. જોકે માર્કેટમાં ઘણી બધી દુકાનો હતી ને એવામાં પાછા આ રોડ પર બેસેલા પાસેથી રુમાલ કોણ લે? આ બધાં જ વિચારોને મનમાં લઈને હું આગળ વઘ્યો. ભગવાન જાણે મને કેમ એ વડીલ પ્રત્યે