અર્ધજીવિત - ભાગ 7

(82)
  • 4.4k
  • 2
  • 2.9k

ભાગ 7 શરૂ"ફેનિલ બે રાઉન્ડ તો આપણે પાર કરી લીધા પણ હવે ત્રીજો રાઉન્ડ આવવાનો છે જે થોડોક અઘરો છે. આ રાઉન્ડ ની અંદર આપણે એક માત્ર એક મિનિટમાં જ આખા રાઉન્ડ નું ચક્કર લગાવવાનું છે." પૂજાએ કહ્યું."અરે એક મિનિટમાં હાવ ઇટ્સ પોસીબલ યાર" ફેનિલે પૂછ્યું."અરે યાર સામાન્ય રીતે વેમ્પાયર એક જંગલ નું ચક્કર 3 મિનિટમાં લગાવી શકે પણ આપણે માત્ર એક મિનિટમાં આ ચક્કર પૂરું કરવાનું છે." પૂજાએ જવાબ આપ્યો."ઓકે હું રેડી છું લેટ્સ સ્ટાર્ટ " કહીને બન્ને લોકો દોડે છે વરચે ફેનીલ પડી જાય છે પણ પાછો ઉભો થઈને દોડવા લાગે છે અને છેવટે બન્ને લોકો એક મિનિટમાં