અર્ધજીવિત - ભાગ 6

(80)
  • 4.4k
  • 3
  • 3.1k

ભાગ 6 શરૂ"પણ મને એક ડર છે ફેનીલ" પૂજાએ રડતા રડતા જકહ્યું."તને કોનો ડર છે ડીયર મને કે" ફેનીલે પૂજાને પૂછ્યું."હું એક જીવિત માણસને પ્રેમ જકરું છું એમ અમારા કિંગ વેમ્પાયર ને જો ખબર પડશે તો એ મને ત્યાં ને ત્યાં જ ભસ્મ કરી નાખશે કારણ કે કોઈ જીવિત વ્યક્તિને પ્રેમ કરવો એ અમારા નિયમોની સખત વિરુદ્ધમાં છે." પૂજા એકદમ ડરીને બોલી."અરે તું ચિંતા કરમાં આપણે દૂર જતા રહીશું ખૂબ જ દૂર જ્યાં તું અને હું જ રહેતા હશું" ફેનીલે પૂજાને પ્રોત્સાહન આપતા કહ્યું."એ ઇમ્પોસીબલ છે ફેનીલ અમારે દર સો વર્ષે તેમની પાસે જવું પડે છે અને એ અમારા કપાળ