અર્ધજીવિત - ભાગ 5

(79)
  • 4.4k
  • 2
  • 3.4k

ભાગ 5 શરૂફેનિલ હજુ પણ આ બધી વાતથી અજાણ જ હોય છે અને તે પોતાના ઘરે આવે છે અને ખૂબ જ થાકેલો હોવાથી સુઈ જાય છે. બીજી બાજુ પૂજા પણ હવે સાવ એકલી થઈ ગઈ હોય છે એટલે તે રાત્રે ફેનીલના ઘરે જવાનું વિચારે છે.અને બારીમાંથી અંદર આવે છે."શું હું અંદર આવી શકું?" પૂજાએ પૂછ્યું."હા આવી જા યાર કેમ આટલી રાત્રે અહીંયા" ફેનીલે પૂછ્યું."બસ એમનમ કંટાળો આવતો હતો એટલે અહીંયા આવી ગઈ તારી સાથે સમય વિતાવવા" પૂજા બોલી."ઓકે હું વન મિનિટ હું ટોઇલેટ જઈને આવું" ફેનીલ એવું કહીને ટોયલેટ કરવા જાય