અર્ધજીવિત - ભાગ 3

(78)
  • 4.6k
  • 5
  • 3.6k

ભાગ 3 શરૂ"અરે પૂજા આ દાદા કોણ છે તારા ઘરમાં?" ફેનિલે પૂજાને પૂછ્યું."અરે યાર એ મારા દાદા નથી મારા મોટા પપ્પા છે મારી સાથે જ રહે છે." પૂજાએ જવાબ આપ્યો."ઓકે! તો ચાલ કાંઈ નહિ કાલે મળીયે" આટલું કહીને ફેનીલ પૂજાના ઘરેથી પોતાના ઘરે જતો રહે છે. સવાર થાય છે.ફેનિલ બહાર નીકળે છે કોલેજ જવા અને દરરોજ ની જેમ આજે પણ પેલા કોલેજના છોકરાઓ ફેનિલને હેરાન કરે છે.છેવટે ફેનીલ દરરોજ ની જેમ ઘરે આવે છે અને પોતાના રૂમ માં જઈને મર્ડરના જેટલા સમાચાર હોય તે બધા કાપીને કલેક્ટ કરવા લાગે છે.