અર્ધજીવિત - ભાગ 2

(69)
  • 4.9k
  • 3
  • 3.6k

ભાગ 2 શરૂ "અરે એમ થોડા જવા દઈએ" એમ કહીને તે વ્યક્તિઓ ફેનીલને ટોયલેટ ના દરવાજા સાથે ફેનીલના બન્ને હાથ બાંધી દે છે અને તે બન્ને વ્યક્તિઓ ફેનીલને શારીરિક રીતે હેરાન કરે છે.અને ત્યાંથી જતા રહે છે. "પ્લીઝ કોઈ છે ખોલો મને!પ્લીઝ બચાવો મને" ફેનીલ જોર જોરથી રડતો રડતો બોલે છે. છેવટે રાત પડી જાય છે અને એક વોચમેન ત્યાં ટોયલેટ માં આવે છે અને તે ફેનીલ ને બંધાયેલો જોવે છે. "અરે બેટા તારી આવી હાલત કોણે કરી" વોચમેને દોરી ખોલતા પૂછ્યું. "કોલેજના